ટીવીની સ્ટાર ગર્લ હિના ખાન અત્યારે ખુબ જ ચર્ચામાં રહે છે



આ વખતે હિના ખાને દરિયા કિનારેથી સ્પેશ્યલ તસવીરો શેર કરી છે



વિદેશ વેકેશન દરમિયાન હિના ખાને બીચ પરથી સેક્સી લૂક આપ્યો છે



તસવીરોમાં બીચ પર બિન્દાસ રીતે આરામ ફરમાવતી જોવા મળી હિના ખાન



લૂકને પુરો કરવા શૉર્ટ્સ સાથે ઓપન હેર અને ઓપન લેગ્સને ફ્લૉન્ટ કર્યા છે



આ તસવીરોમાં હિના ખાનનો બૉલ્ડ જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે



બીચ પર શિયાળામાં તડકાની મજા લેતી જોવા મળી રહે છે હિના ખાન



હિના ખાનના ચહેરા પર એક સુંદર સ્માઈલ પણ જોઈ શકાય છે



ટીવી ગર્લ હિના ખાનના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે



તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે