સુપરહિટ ફિલ્મ 'દ્રશ્યમ'માં શાનદાર રૉલ કરનારી એક્ટ્રેસ શ્રિયા સરને લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે આ વખતે 'દ્રશ્યમ' એક્ટ્રેસ શ્રિયા સરને લાલ સાડીમાં તસવીરો ખેંચાવી છે શ્રિયા સરને બીચ પર એક રેસ્ટૉરન્ટની બાલકનીમાંથી હૉટ પૉઝ આપ્યા છે બારીની સામે ઉભા રહીને કેમેરા પર મદહોશ અદાઓ ફ્લૉન્ટ કરી છે લુકને પુરો કરવા ઓપન કર્લી હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે દ્રશ્યમ માં દમદાર અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી શ્રિયા સરન ખુબ ચર્ચામાં છે અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ છે એક્ટ્રેસ તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં ગઇ હતી. જ્યાં તે આ લૂકમાં છવાય ગઇ હતી શ્રિયા સરન ઇન્સ્ટાગ્રામ પર 4.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે તમામ તસવીરો શ્રિયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે