ટીવીની હૉટ હસીના હિના ખાને ખાસ ફોટોશૂટથી ફેન્સના દિલ ચોરી લીધા છે હિના ખાને બ્લૂ ડ્રેસમાં આખી મહેફૂલ લૂંટી લીધી છે, તસવીરો વાયરલ થઇ રહીછે આ વખતે હિનાએ બ્લૂ ચમકીલા ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી હતી હિનાએ કહાણી ઘર ઘર કી અને કસૌટી જિંદગી કી શૉમાં ખાસ ભૂમિકા ભજવી હતી હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે આ તસવીરોમાં અભિનેત્રી હિના ખાન તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે હિના ખાન ટીવી ઉપરાંત એડમાં પણ પોતાની બૉલ્ડનેસનો તડકો લગાવે છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે