બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદરતાના સૌ કોઇ દિવાના છે આજે અમે તમને તેની ભાભીનો પરિચય કરાવી રહ્યા છીએ. ઐશ્વર્યા રાયની ભાભીનું નામ શ્રીમા રાય છે શ્રીમા રાય પણ સુંદરતામાં ઐશ્વર્યાને ટક્કર આપે છે શ્રીમા રાયે ઐશ્વર્યા રાયના ભાઈ આદિત્ય રાય સાથે લગ્ન કર્યા છે. આ દંપતી બે બાળકોના માતા-પિતા છે. શ્રીમાએ પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. શ્રીમા દરરોજ પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. All Photo Credit: Instagram