વેબ સિરીઝ 'મિર્ઝાપુર 2'માં જોવા મળેલી એક્ટ્રેસ પૂનમ રાજપૂત રિયલ લાઇફમાં બોલ્ડ છે તે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે પૂનમ રાજપૂત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે પૂનમ રાજપૂત અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. પૂનમ રાજપૂતના લૂકની તેના ફેન્સ પ્રશંસા કરતા રહે છે પૂનમ રાજપૂત અનેકવાર બિકિનીમાં ફોટો પોસ્ટ કરી ચૂકી છે પૂનમ રાજપૂતની આ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે. પૂનમ રાજપૂત તસવીરોમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરે છે પૂનમ રાજપૂતે 'બેગમ જાન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. All Photo Credit: Instagram