ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હૉટેસ્ટ એક્ટ્રેસ જાસ્મીન ભસીને શાનદાર લૂક ફ્લૉન્ટ કર્યો છે જાસ્મીન ભસીને આ વખતે રેડ સિમ્પલ ડ્રેસમાં પંજાબી કુડીનો કૂલ અવતાર બતાવ્યો છે એક્ટ્રેસે ગાર્ડનમાં રેડ કલરના ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે હેરી બન, કાનમાં મોટા ઝૂમકાં અને હાઇ હીલ્સ સાથે એક્ટ્રેસ કૂલ લાગી રહી છે જસ્મીને પોતાના શ્રેષ્ઠ અભિનયથી માત્ર ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દરેક ઘરમાં ખાસ ઓળખ બનાવી છે અભિનેત્રીને એક પછી એક ઘણા પ્રોજેક્ટ્સ પણ ઓફર કરવામાં આવી રહ્યા છે એક્ટ્રેસ પાસે આ દિવસોમાં ઘણા ટીવી શો ઉપરાંત મ્યુઝિક વીડિયોની ઑફર્સ છે ટીવી સ્ટાર જાસ્મીન ભસીને પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે જાસ્મીન ભસીન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો જાસ્મીન ભસીનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે