હિના ખાન તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



અભિનેત્રીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં હિના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે



ખુલ્લા વાળ અને બ્લેક ચશ્માં સુંદર લાગી રહી છે હિના



હિના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



હિનાની દરેક અદા ફેન્સને ખુબ પસંદ આવે છે



હિનાની ફેશન સેન્સ પણ અનોખી છે



હિના ભારતીય લુકમાં પણ સુંદર લાગે છે



હિનાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે



(All Photo Intagram)