કપિલ શર્મા સાથે રોમાન્સ કરતી જોવા મળશે યોગિતા



યોગિતા બિહાની ખૂબ જ શાનદાર એક્ટ્રેસ છે



યોગિતા બિહાનીની કારકિર્દી 2018 માં શરૂ થઈ



ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનમાં પસંદ કરવામાં આવી



એક્ટ્રેસ દસ કા દમ માટે પ્રોમો શૂટ કરવા માટે પસંદ થઈ



યોગિતા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે



'દિલ હી તો હૈ'થી ટીવી પર કારકિર્દીની શરૂઆત કરી



આ શોમાં તેની સાથે કરણ કુન્દ્રા પણ જોવા મળ્યો



યોગિતા હોટ તસવીરોને લઈ સતત ચર્ચામાં રહે છે