અભિનેત્રી પલક તિવારી પોતાની સ્ટાઇલથી ફેન્સને ઘાયલ કરે છે.

આ તસવીરમાં અભિનેત્રીએ બદામી કલરની સાડી પહેરી છે, સાથે ફુલ સ્લીવનું બ્લાઉઝ પણ પહેર્યું છે.

અભિનેત્રી પલક તિવારી પોતાની સ્ટાઇલથી ફેન્સને ઘાયલ કરે છે.

તમે પણ પલકની આ શૈલીઓ પણ અનુસરી શકો છો.

ઉનાળામાં સૌકોઈને પ્રભાવિત કરવા માંગતા હોવ તો અભિનેત્રીના આ લુકથી પ્રેરણા લઈ શકો છો.

પલક તિવારીએ સફેદ કલરની પ્લાઝો જીન્સ અને બ્લુ કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે.

ક્રોપ ટોપમાં દરેક છોકરી સુંદર લાગે છે, આ વખતે તમે પણ ટ્રાય કરો.

પલક તિવારીએ સફેદ ક્રોપ ટોપ અને તેની સાથે સફેદ જીન્સ પહેર્યું છે.