એક્ટ્રેસ નુસરત દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું



નુસરત ભરુચા ખૂબ જ ગ્લેમરસ એક્ટ્રેસ છે



નુસરત પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે



વ્હાઈટ કલરના ડ્રેસમાં નુસરત



દરેક અંદાજમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગે છે



ચાહકો પણ એક્ટ્રેસના દરેક લૂકને પસંદ કરે છે



ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે



નુસરતની સ્ટાઈલ ચાહકોને દિવાના બનાવે છે



નુસરત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે