સાઉથ એક્ટ્રેસ હની રોઝે14 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી 31 વર્ષની ઉંમરે હની રોઝે 63 વર્ષના હીરોની માતા બનીને લોકપ્રિયતા હાંસલ કરી છે હની રોઝ ટૂંક સમયમાં જ લોકપ્રિય પાન ઈન્ડિયા ફિલ્મ રેચલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. હની રોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે હની રોઝે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે અભિનેત્રી ક્રીમ રંગની સાડી અને રેડ બ્લાઉઝમાં અદભૂત લાગે છે. 2023માં હનીએ 'વીરા સિમ્હા રેડ્ડી'થી તેલુગુ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 130 કરોડથી વધુની કમાણી કરી હતી. All Photo Credit: Instagram