સલમાનની હીરોઇને બ્લૂ લૉન્ગ ગાઉન ડ્રેસમાં આપ્યા પૉઝ



ખતરો કે ખિલાડી ફેમ હસીના ડેઝી શાહનો ગાઉન સ્ટાઇલ ડ્રેસમાં બૉલ્ડ અંદાજ



ખતરોં કે ખિલાડી 13નું ફિનાલે મુંબઈમાં જ શૂટ કરવામાં આવ્યું છે



આ દરમિયાન એક્ટ્રેસ ડેઝી શાહે કેમેરા સામે હૉટેસ્ટ સ્ટાઇલ બતાવી



બ્લૂ કલરના સ્લીવલેસ લૉન્ગ ગાઉનમાં બન સાથે દેખાઇ એક્ટ્રેસ



અભિનેત્રી તમામની વચ્ચે સ્ટાઇલિશ અદાઓથી આખી મહેફિલ લૂટી લીધી



ડેઝી શાહ ફિલ્મ ‘જય હો’થી સલમાન સાથે પોતાના કેરિયરની શરુઆત કરી હતી



ખરેખરમાં ડેઝી શાહ એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક પ્રૉફેશનલ કૉરિયોગ્રાફર છે



ડેઝી શાહ જય હો ઉપરાંત હેટ સ્ટૉરી 3, રેસ 3 અને તેરે નામ ફિલ્મમાં કામ કરી ચૂકી છે



ડેઝી શાહ મૂળ ગુજરાતી મૂળની હીરોઇન છે, સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે