બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિહે શેર કર્યો ટ્રેડિશનલ લૂક



નવરાત્રિ પહેલા પરફેક્ટ ડ્રેસમાં જોવા ચિત્રાંગદા સિંહ



તહેવારોની સિઝનમાં દરેક માટે પરપેક્ટ છે ચિત્રાંગદાનો આ લૂક



રેડ કલરની ફૂલ લેન્થ ચણીયા-ચોળીમાં ચિત્રાંગદા સિહે આપ્યા પૉઝ



લૂકને પુરો કરવા ઓપન હેર, કાનમાં ઝૂમકાં અને હાથમાં ચૂંડીઓ પહેરી હતી



47 વર્ષીય ચિત્રાંગદા અત્યારે ફિલ્મોથી દુર છે, પણ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે



ચિત્રાંગદાએ દેસી બૉયઝ, બૉબ વિશ્વાસ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે



ચિત્રાંગદા સિંહે તેનો આ ખૂબ જ સુંદર એથનિક લૂક ઇન્સ્ટા પર શેર કર્યો છે



સોશ્યલ મીડિયા પર ચિત્રાગંદાના ચાહકોની સંખ્યા ઘણી લાંબી છે



ચિત્રાંગદા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે