બૉલીવુડ એન્ડ ટેલિવિઝનની યંગ એક્ટ્રેસ અવનીત કૌર અત્યારે વેકેશન પર છે



વેકેશન એન્જૉય અવનીત કૌર અત્યારે પેરિસના રૉમમાં પહોંચી છે



આ દરમિયાન એક્ટ્રેસે સ્કાય બ્લૂ કલરના ફ્રૉક સ્ટાઇલ શૉર્ટ ડ્રેસ પહેર્યો છે



આ ડ્રેસમાં એક્ટ્રેસે પોતાનું સેક્સી એન્ડ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન હેર, કજરારી આંખો સાથે ક્લીવેજ બતાવતા પૉઝ આપ્યા છે



એક્ટ્રેસે રૉમમાં ધરોહર ગણાતા પ્રાચીન સ્થળોની મુલાકાત લીધી હતી



અવનીત કૌરે બૉલીવુડમાં નવાઝુદ્દીન સાથે ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી ડેબ્યૂ કર્યું હતું



અવનીત કૌરે બાળ કલાકાર તરીકે ટીવી કરિયરની શરૂઆત કરી હતી



અવનીત કૌર સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અભિનેત્રીની ફેન ફોલોઈંગ લિસ્ટ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ મજબૂત છે