બૉલીવુડ અભિનેત્રી ઋષિતા ભટ્ટે તાજા તસવીરોથી જબરદસ્ત બઝ બનાવી દીધો છે ઋષિતા ભટ્ટે આ વખતે નવા ફોટોશૂટની ખાસ તસવીરો શેર કરી છે ઋષિતા ભટ્ટે આ વખતે રેડ શરારા ડ્રેસમાં હૉટેસ્ટ લૂક વાયરલ કર્યો છે ઋષિતા ભટ્ટે લૂકને પુરો કરવા પૉનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કર્યો છે કેમેરા સામે ઋષિતા ભટ્ટ એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે ઋષિતા ભટ્ટે બૉલીવુડમાં કેટલીક સારી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે 42 વર્ષીય ઋષિતા ભટ્ટ હજુ પણ યંગ એન્ડ બૉલ્ડ ફિટ દેખાઇ રહી છે ઋષિતા ભટ્ટ અવારનવાર પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે ઋષિતા ભટ્ટ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહી છે તમામ તસવીરો ઋષિતા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે