ફરી એકવાર જન્નત ઝુબૈરની કાતિલ અદાએ ફેન્સને બનાવ્યા દિવાના



21 વર્ષીય એક્ટ્રેસે લાલ ડ્રેસમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



ઓલ રેડ ડ્રેસમાં જન્નત એકદમ યંગ એન્ડ બૉલ્ડ લાગી રહી છે



સ્ટાઇલિશ બન સાથે એક્ટ્રેસે હાથમાં મોજા પહેરેલા છે



એક્ટ્રેસે કેમેરાની સામે નૉ મેકઅપ લૂકમાં શાનદાર પૉઝ આપ્યા છે



જન્નત ઝૂબેર ટીવીની સ્ટાર અભિનેત્રીઓમાં સામેલ છે



જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું



જન્નતે ઝુબૈર ખતરોં કે ખિલાડી 12માં પણ જોવા મળી હતી



જન્નતે ખુદ આ લેટેસ્ટ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



ઈન્સ્ટાગ્રામ પર જન્નતના 45 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે