કેટરિના કૈફની હમશકલે બિકીની ફોટા શેર કરી ઈન્ટરનેટ પર મચાવી તબાહી

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ જેવી દેખાતી ઑસ્ટ્રેલિયન-ભારતીય અભિનેત્રી અને મૉડલ એમી એલા તેના બોલ્ડ બિકીની લુક્સને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

તે દર વખતે પોતાની હોટનેસથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે. એમી એલાને કેટરીના કૈફની લુકલાઈક પણ કહેવામાં આવે છે.

હવે તાજેતરમાં અભિનેત્રીએ તેના માલદીવ વેકેશનની તસવીરો શેર કરીને લોકોના હૃદયની ધડકન વધારી દીધી છે.

અભિનેત્રી અને મોડલ એમી એલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની હોટનેસથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.

તાજેતરમાં કેટરિના કૈફ જેવી દેખાતી અભિનેત્રી એમી એલાએ તેની ખૂબ જ સેક્સી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.