ફિલ્મ એક્ટ્રેસ સોનલ ચૌહાણની નવી તસવીરો સામે આવી છે



નવા ફોટોશૂટમાં સોનલ ચૌહાણ વિદેશોમાં વેકેશન એન્જૉય કરતી દેખાઇ રહી છે



સોનલ ચૌહાણ અત્યારે માલદીવમાં છુટ્ટીઓ મનાવી રહી છે



અહીં તેને બિકીની સ્ટાઇલમાં શૉર્ટસમાં પૉઝ આપ્યા છે



એક્ટ્રેસે ગૉગલ્સ અને રિલેક્સ મૂડમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા



સોનલ ચૌહાણ જન્નત, ધ ગૉસ્ટ જેવી ફિલ્મોમાં અભિનયથી ચમકી હતી



36 વર્ષીય એક્ટ્રેસ પોતાની ફિટનેસની ખુબ જ ફિક્ર રાખે છે



અવાર નવાર સોનલ ચૌહાણનો જીમ લૂક પણ ચર્ચામાં રહે છે



સોનલ ચૌહાણ સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટ રહે છે