ટીવી સ્ટાર એક્ટ્રેસ તાન્યા શર્માએ પોતાનો હૉટ લૂક બતાવ્યો છે અત્યારે તાન્યા શર્મા વિદેશોમાં પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે તાન્યા શર્માએ પિન્ક કલરના શૉર્ટ ડ્રેસમાં ગાર્ડનમાં શાનદાર પૉઝ આપ્યા છે તાન્યાએ કેમેરા સામે પોતાના સેક્સી લેગને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કર્યા છે લૂકને પુરો કરવા તાન્યાએ ઓપન હેર સાથે મિનિમલ મેકઅપ ફેસ ફ્લૉન્ટ કર્યો છે એક્ટ્રેસ તાન્યા શર્મા એક્ટ્રેસ કૃતિકા શર્માની કઝિન છે તાન્યા શર્માએ ઉડાનથી લઇને સસુરાલ સિમર કા, ક્રિષી, સિર્ફ તુમ અને મહાદેવ સીરિયલોમાં કામ કર્યુ છે 28 વર્ષીય તાન્યા શર્મા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે તાન્યા શર્મા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો તાન્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે