બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરનો લેટેસ્ટ ફોટો વાયરલ થયો છે.



તેની સેલ્ફીએ ચાહકોના હોશ ઉડાવી દીધા છે.



એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર સેલ્ફી લેતી તસવીર શેર કરી છે.



તે એક સાઇડથી ડ્રેસને ખભાથી નીચે તરફ સરકાવી રહી છે.



એક્ટ્રેસ હાથમાં ફોન સાથે સેલ્ફી લેતી નજરે પડી રહી છે.



એક્ટ્રેસે હાથમાં પોન પકડેલો છે અને તે વોર્ડરોબ પાસે ઊભેલી દેખાઇ રહી છે.



આ તસવીરામાં જ્હાન્વીએ બ્લેક કલરની ખૂબજ ટાઇટ વેલવેટ વનપીસ પહેર્યો છે.



જ્હાન્વી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



જ્હાન્વીની આ અદાઓ ચાહકોને ખૂબ પસંદ છે.



જ્હાન્વીની એક ઝલક માટે ચાહકો ઉત્સુક હોય છે.