બાર્બરા મોરીએ ઋત્વિક રોશન અને કંગના રનૌત સાથે કાઇટ્સ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ ત્યારબાદ તે કોઇ ફિલ્મમાં જોવા મળી નથી. બાર્બરા મોરી હવે બોલિવૂડથી દૂર મેક્સિકન ફિલ્મોમાં કામ કરી રહી છે. બાર્બરા મોરી પોતાના પ્રોફેશન લાઇફથી વધુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામા રહેતી હોય છે. બાર્બરા મોરી 1996માં Sergio Mayerની સાથે રિલેશનશીપમાં હતી જેનાથી તેને એક દીકરો છે. તેનો જન્મ 1998માં થયો હતો. Sergio Mayer Moriની એક દીકરી પણ છે જેનું નામ Mila Mayer Subtil છે એટલે બાર્બરા મોરી ઘણા વર્ષો અગાઉ દાદી પણ બની ચૂકી છે. બાર્બરા 39 વર્ષની હતી ત્યારે તેના દીકરાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. તે સિવાય બાર્બરા મોરીનું નામ ઋત્વિક રોશન સાથે પણ જોડાઇ ચૂક્યું છે.