આજે ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા હતા. ગુજરાતી એક્ટ્રેસ મમતા સોનીનો સમાવેશ થાય છે. મમતા સોનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસ ભક્તિ કુબાવતે પણ કેસરિયો ધારણ કર્યો ભક્તિએ લપેટ, બસ એક ચાન્સ, વિટામિન સી, એલા અઢી અક્ષર જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ગુજરાતી એક્ટર હેમાંગ દવે પણ આજે ભાજપમાં જોડાયા હતા. હેમાંગે આવુજ રહેશે. તારી માટે વન્સ મોર, છૂટી જશે છક્કા, રોમિયો અને રાધિકા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કામિનીબેન પટેલ, હેતલભાઈ ઠક્કર, સની કુમાર જોડાયા પ્રશાંત બારોટ, જ્યોતિ શર્મા, આકાશ ઝાલા, ફાલ્ગુનીબેન રાવલ પણ ભાજપમાં જોડાયા નવ કલાકાર ભાજપમાં જોડાયા છે.