ઇન્ટરનેટ પર અત્યારે 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માનો હૉટ અંદાજ ખુબ વાયરલ થયો છે



કંગના શર્માની પોતાની હૉટેસ્ટ અદાઓએ ઇન્ટરનેટનું ટેમ્પરેચર વધાર્યુ છે



કંગનાએ બ્લેક શૉર્ટ ડ્રેસમાં કેમેરા સામે એકથી એક હૉટેસ્ટ પૉઝ આપ્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ સાથે કંગના શાનદાર પૉઝ આપ્યા છે



કંગના પોતાની ફિટનેસ અને હિટ લુકના આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે



કંગનાના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરે છે



કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



ઉલ્લુ એપની વેબ સીરીઝ મોનિકામાં લીડ રોલ પ્લે કરીને કંગના શર્મા ચર્ચામાં આવી હતી



ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે