કેટ શર્માના વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે બ્લેક આઉટફીટમાં બોલ્ડ લાગી રહી છે કેટ કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે કેટ કેટ પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે કેટની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી છે કેટના ઈન્સ્ટા પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે કેટનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે મોનોકિનીમાં કેટનો ગોર્જિયસ અંદાજ કેટની ફેશન સેન્સ પણ અનોખી છે (All Photos-Instagram)