બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેના બિકીની લુકના કારણે ચર્ચામાં રહે છે દિશા ઇન્સ્ટાગ્રામ પર બિકિની લૂકની તસવીરો શેર કરી છે તાજેતરમાં જ એક્ટ્રેસે બોલ્ડ લૂકમાં તસવીર પોસ્ટ કરી છે જેમાં એક્ટ્રેસે પોતાની ટોન બોડીને ફ્લોન્ટ કરી છે દિશા પટણી બિકીની બેબ તરીકે જાણીતી છે. દિશા કડક ડાયટ પ્લાનને ફોલો કરે છે રિપોર્ટ અનુસાર, દિશા પટણી અને ટાઈગર શ્રોફનું બ્રેકઅપ થઈ ગયું છે. તે ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે દિશા પટણીએ વેકેશનની તસવીરો પણ પોસ્ટ કરી હતી All Photo Credit: Instagram