ક્રિતી સેનન તેની ફેશન સેન્સ માટે જાણીતી છે ક્રિતીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે ક્રિતી આ તસવીરમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે આ તસવીરમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી નેહાનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ક્રિતી આ પહેલા અભિનેત્રીએ બ્લેક સાડીમાં તસવીરો શેર કરી હતી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી ક્રિતીની ફેન ફોલોઈંગ પણ મોટી છે (All Photos-Instagram)