દુબઈમાં મસ્તી કરતી જોવા મળી નેહા મલિક



નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી.

નેહા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

હાલમાં નેહા દુબઈમાં મસ્તી કરતી જોવા મળી રહી છે

નેહા ગ્લાસ ફ્લોર પર પોઝ આપી રહી છે

ફેન્સને નેહાની આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

પોતાની માતા સાથે જોવા મળી નેહા

નેહાની દરેક તસવીરો આગની જેમ વાયરલ થાય છે

(All Photos-Instagram)