કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે.

કૃતિ શેટ્ટીનો જન્મ મેંગ્લોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો

તેની માતૃભાષા તુલુ છે.

તે મુંબઈમાં મોટી થઈ છે

તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ઉપેનાથી કરી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયા કમાઈ હતી

તમને જણાવી દઈએ કે કીર્તિ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

તેણે ઋત્વિક રોશનની હિન્દી ફિલ્મ સુપર 30 માં પણ કામ કર્યું છે

કીર્તિ શેટ્ટી પોતાની સાદગી અને સ્મિતથી લાખો ચાહકોના દિલ જીતી રહી છે

(All Photo Instagram)