બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા આજકાલ વિદેશ ટૂર પર છે



આ દરમિયાન તે ફ્રી ટાઇમમાં રિલેક્ષ મૂડમાં જોવા મળી હતી



રિલેક્ષ મૂડમાં મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી કૃતિ ખરબંદા



એક રેસ્ટૉરન્ટમાં એક્ટ્રેસ સન લાઇટ લેતી જોવા મળી રહી છે



એક્ટ્રેસ નાઇટ ડ્રેસમાં કેમેરા સામે એકથી એક શાનદાર પૉઝ આપ્યા



કૃતિ ખરબંદા છેલ્લે ફિલ્મ શાદીમાં જરૂર આના અને હાઉસફલ 4માં દેખાઇ હતી



32 વર્ષીય એક્ટ્રેસ વિદેશમાં અત્યારે વેકેશન એન્જૉય કરી રહી છે



દરિયા કિનારે એક રેસ્ટૉરન્ટમાં કૃતિ તડકામાં બેસીને વિટામીન મેળવી રહી છે



કૃતિ ખરબંદા પોતાના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં રહી છે



કૃતિ સોશ્યલ મીડિયા પર તસવીરો અને વીડિયોથી ફેન્સની વચ્ચે રહે છે