ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનો સાડી હૉટ લૂક ફરી ચર્ચામાં આવ્યો



નવરાત્રિ પહેલા સાડી લૂકમાં છવાઇ ગઇ શ્વેતા તિવારી



શ્વેતા તિવારીએ ફાલસા કલરની સાડીમાં ઘરમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



ઓપન હેર, હાથમાં ચૂંડી અને માથામાં બિન્દી સાથે સજીધજીને તૈયાર થઇ એક્ટ્રેસ



43 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ યંગ એક્ટ્રેસને આપી રહી છે જોરદાર ટક્કર



શ્વેતાની દીકરી પલક તિવારીએ સલમાનની ફિલ્મ કીસી કા ભાઇ કીસી કી જાનથી ડેબ્યૂ કર્યુ હતુ



અભિનેત્રીની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તે યુવા બનતી જાય છે



એક્ટ્રેસ વેબ સીરિઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'ને લઈને ચર્ચામાં છે



શ્વેતા તિવારીએ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધા હતા



શ્વેતા તિવારી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે