બૉલીવુડના સુપરસ્ટાર એક્ટર શાહીદની પત્ની ફરી કેમેરામાં કેદ થઇ છે



શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતનો એરપોર્ટ પર નૉટી લૂક



મીરા રાજપૂત તાજેતરમાં મુંબઇ એરપોર્ટ પર બ્લૂ એન્ડ વ્હાઇટ કેજ્યૂઅલ ડ્રેસમાં જોવા મળી



આ દરમિયાન ઓપન હેર અને બ્લેક ગૉગલ્સ સાથે સ્માઇલે ફેન્સનું ધ્યાન ખેંચ્યુ



29 વર્ષીય મીરા રાજપૂતે વર્ષ 2015માં એક્ટર શાહિદ કપૂર સાથે લગ્ન કરી લીધા હતા



મીરા રાજપૂત બૉલિવૂડ એક્ટ્રેસ ન હોવા છતાં તેની ફેન ફોલોઈંગ ખૂબ જ જબરજસ્ત છે



બૉલ્ડનેસ, હૉટનેસ અને ફિટનેસના મામલે મીરા રાજપૂત હંમેશા આગળ રહે છે



મીરા રાજપૂતની હોટનેસ મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે



શાહિદ કપૂર અને મીરા રાજપૂત બંને થોડા સમય પહેલા રજાઓ ગાળવા ગયા હતા



મીરા રાજપૂત સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે