ટીવીની સ્માર્ટ હીરોઇન ગણાતી હિના ખાને શેર કર્યા લેટેસ્ટ ફોટોઝ



એક્ટ્રેસ હિના ખાનના ક્લાસિક લૂકમાં આપ્યા કિલર પૉઝ



આજકાલ હિના ખાન વિદેશની ટૂર પર છે, ત્યાંથી ઓલ રેડમાં તસવીરો શેર કરી છે



હિના ખાને રેડ ફૂલ લેન્થ ટી-શર્ટ અને ટૉપમાં ક્લાસિક લૂક કેરી કર્યો છે



કર્લી હેર, દુપટ્ટો અને સ્માઇલ સાથે હિના ખાને ફેન્સના દિલ ઘાયલ કર્યા છે



36 વર્ષીય એક્ટ્રેસ હિના ખાન પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે



હિના આ પહેલા બિગ બૉસ, કસૌટી જિંદગી કી, યે રિશ્તા ક્યા કહલાતા હે જેવા શૉમાં કામ કર્યુ છે



હિનાએ મોટી આઇલાઇનરની સાથે ડિફાઇન્ડ આઇબ્રૉઝ, મિનિમલ મેકઅપ કર્યો છે



હિના ખાન ટીવીથી ઓટીટી પ્લેટફોર્મ સુધી ધમાલ મચાવી ચૂકી છે



હિના ખાન સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે