ઓફ સોલ્ડર ડ્રેસમાં ક્રિતિકા કામરાનો હોટ અંદાજ ટીવી સીરિયલ 'કિતની મોગબ્બત હૈ'થી ચર્ચામાં આવી હતી. ક્રિતિકાને ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા ઘણા વર્ષો થયા એક્ટિંગની સાથે ફેશન સેન્સથી ચાહકોના દિલ જીત્યા ગ્લેમરસ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે ક્રિતિકા કામરાનો હોટ અંદાજ ક્રિતિકાની તસવીરો થાય છે વાયરલ સાડીમાં ક્રિતિકા કામરાનો હોટ અંદાજ ચાહકો પણ અભિનેત્રીના બોલ્ડ અંદાજને લાઈક કરે છે