આલિયાની નણંદની પોપ્યુલારિટી કોઇ હીરોઇનથી કમ નથી રિદ્ધિમા કપૂર વેસ્ટર્ન ડ્રેડિશનલ બંને લૂકમાં સુંદર દેખાય છે રિદ્ધામાં કપૂર સાહની ફિટનેસ અને બ્યુટીને લઇને કોન્શિયશ છે ઇન્સ્ટા પર યોગ કરતી તેની કેટલી તસવીરો જોવા મળે છે. રિધ્ધિમા કપૂરે તેનું કરિયર ફેશન ડિજાઇનિંગમાં બનાવ્યું છે રિદ્ધિમા કપૂર સાહની એક સફળ જ્વેલરી ડિઝાઇનર છે. રિદ્ધિમાની જ્વેલરીના બ્રાન્ડનું ખૂબ નામ છે જ્વેલરી ડિઝાઇનિંગ દ્વારા તે કરોડોમાં કમાણી કરી છે. 2006માં બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યો હતા આ લગ્નથી તેમને એક દીકરી છે, જેનું નામ સમારા છે