આથિયા શેટ્ટીનું શાનદાર રેમ્પ વોક ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી આથિયા શેટ્ટી આથિયા શેટ્ટીનો બોલ્ડ લૂક થયો વાયરલ કાતિલ અદાએ સૌનું ધ્યાન ભટકાવી દીધું ન્યૂડ શેડ આઉટફીટમાં અથિયા ઘણી સુંદર લાગી રહી છે પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે મીડિયા રિપોર્ટ અનુસાર આથિયા કેએલ રાહુલને ડેટ કરે છે દરેક લૂકમાં આથિયા ગ્લેમરસ લાગે છે આથિયાનો હોટ લૂક જોવા મળ્યો આથિયા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે