ઇન્ડિયન બ્રેકફાસ્ટ વેરાયટીથી ભરપૂર છે. ગુજરાતી ઢોકળા સ્વાદમાં બેમિશાલ છે. પૌવા પણ બ્રેકફાસ્ટ માટેનો હેલ્ધી ઓપ્શન છે. બ્રેકફાસ્ટનું મેનુ સાઉથ ઇન્ડિયન વિના અધૂરૂ છે. ઉત્તરાખંડમાં ખવાતી રાગી રોટીનેડાયટમાં સામેલ કરો દહીં વડા ગરમીની સિઝનમાં બેસ્ટ નાસ્તાનો ઓપ્શન છે. સ્વાદિષ્ટ અને ઓઇલ ફ્રી બ્રેકફાસ્ટ ઇડલી પણ સારૂ ઓપ્શન છે. પ્રોટીનથી ભરપૂર મગદાળના પુડલાને નાસ્તામાં સામેલ કરો ગુજરાતી મેથી મુઠિયા પણ સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તો છે