ટીવી એન્ડ ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ અવનીત કૌર અત્યારે વિદેશ પ્રવાસ પર છે



અવનીત કૌરે કડકડતી ઠંડીમાં જીન્સ અને ટીશર્ટમાં બોલ્ડ તસવીરો શેર કરી છે



અમેરિકાના રસ્તાંઓ પર જીન્સ-હૂડીમાં અવનીત કૌરનો મ્યૂઝીકલ સ્વેગ જોવા મળ્યો છે



અવનીતે પિન્ક કલરની ટીશર્ટ સાથે જીન્સ અને હેડફોનમાં ખાસ પૉઝ આપ્યા છે



ટીકુ વેડ્સ શેરુથી ફિલ્મથી નામ ફેમસ કરનાર અવનીત કૌર સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે



અવનીત સામાન્ય રીતે સોશિયલ મિડીયામાં એની બોલ્ડ તસવીરો શેર કરતી રહેતી હોય છે



અવનીતને તમે આ તસવીરમાં જોઇ શકો છો કે બિકીનીમાં એકદમ હોટ લાગી રહી છે



એક્ટ્રેસની આ તસવીરમાં લોકોને એની હેરસ્ટાઇલ ખૂબ પસંદ પડી રહી છે



આ તસવીરમાં એક્ટ્રેસ કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે