આ ફેસ યોગા છે મલાઇકાની યંગ સ્કિનનું રાજ



મલાઇકાની ગ્લોઇંગ સ્કિનનું રાજ છે ફેશિયસ યોગા



બોડી સાથે ફેસની સ્કિનને હેલ્ધી રાખવા યોગ કરે છે



આપ પણ ગ્લોઇંગ અને હેલ્ધી સ્કિન માટે ટ્રાય કરો



ફેશિયલ યોગાથી ચહેરાનું બ્લડ સર્ક્યુલશન વધે છે



મોમાં હવા ભરીને ફુગ્ગાની મોં ફુલાવવાની એક્સરસાઇઝ કરો



આ બૂલન પોઝ ચહેરાની સ્કિન માટે ઉત્તમ છે



બલૂન પોઝથી બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય છે



આંગણીની મદદથી ચહેરાને થપથપાવો



ગાલને હોઠની તરફ લઇ જાવ આ પોઝમાં રહો



જેને ફિશ પોઝ કહેવાય છે



ફિશ પોઝ કરવાથી ફાઇન લાઇન્સ દૂર થાય છે