બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડાનો નવો લૂક આવ્યો સામે



તાજેતરમાં જ મલાઇકા મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી



આ દરમિયાન મલાઇકા સિમ્પલ કેજ્યૂઅલ લૂકમાં કેમેરા સામે આવી હતી



મુંબઇ એરપોર્ટ પર મલાઇકાએ પોતાના ફેન્સ સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી



ચેક્સ ડિઝાઇનમાં નૉર્મલ ડ્રેસ સાથે કેપ કેરી કરી હતી



49 વર્ષીય મલાઇકા અરોડા હજુ પણ ફિટનેસ મામલે સજાગ રહે છે



મલાઇકા અરોડાએ 2017માં અરબાઝ ખાન સાથે તલાક લઇ લીધા હતા



હમણાં જ મલાઇકા અને અર્જૂન કપૂરના બ્રેકઅપની પણ વાતોએ જોર પકડ્યુ હતુ



મલાઈકા ભલે ફિલ્મોમાં બહુ એક્ટિવ ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



ફેન્સને મલાઈકાનો આ સિમ્પલ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે