મલ્લિકા શેરાવતનો સિઝલિંગ અવતાર મલ્લિકા શેરાવતે સાડીમાં શેર કરી છે ગ્લેમરસ તસવીરો. સાડીમાં પણ એક્ટ્રેસ ગોર્જિયસ લાગી રહી છે. ઈન્ટરનેટ પર મલ્લિકાનો દેસી લુક છવાયો છે. મલ્લિક શેરાવતે દેસી લુકમાં ફેંસને દિવાના બનાવ્યા છે. મલ્લિકા શેરાવત ફિલ્મોમાં આવતા પહેલા મોડલિંગ કરતી હતી. તેણે બોલિવૂડ ફિલ્મોમાં અનેક આઈટમ નંબર્સ કર્યા છે. મલ્લિકા શેરાવત બોલ્ડનેસના મામલે કોઈથી કમ નથી. મલ્લિકા શેરાવતનું સ્ટાઈલ સ્ટેટમેંટ એકદમ બિંદાસ છે.