રકુલ પ્રીતનો નવો લુક રકુલ પ્રીતના નવા લુકે ફેન્સના ધબકારા વધાર્યા બ્લેક આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી રકુલ પ્રીતનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે (All Photos-Instagram)