નુસરત અવાર નવાર પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે



નુસરતનો આ નવો લુક તમને દિવાના બનાવી દેશે



આ તસવીરમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી



નુરસતની મેસી હેરસ્ટાઈલ પર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે



નુસરત દરેક લૂકમાં કહેર વર્તાવે છે



નુસરત પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



(All Photos-Instagram)