એક્ટ્રેસ શમા સિકન્દરનો દેસી લૂકમાં હૉટ અંદાજ સામે આવ્યો છે શમા સિકન્દર હંમેશા પોતાના લૂકના કારણે લાઇમલાઇટમાં રહે છે શમા સિકન્દરે આ વખતે દેસી ટ્રેડિશનલ લૂક કેરી કર્યો છે શમા સિકન્દર વ્હાઇટ સિલ્વર ડ્રેસ પહેરેલો છે, મોઢા પર સ્માઇલ છે એક્ટ્રેસને ખુલ્લા વાળ અને ગળામાં હાર, માથામાં બિન્દીયા ખુબ શોભી રહી છે ચમકીલા ડ્રેસમાં શમા સિકન્દર અપ્સરાથી કમ નથી લાગી રહી શમા સિકન્દર હાલ ફિલ્મોમાંથી ગાયબ છે પરંતુ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે 41 વર્ષે પણ શમા સિકન્દર બૉલ્ડ બ્યૂટીક્વિન છે શમા સિકન્દર અવારનવાર પોતાની બૉલ્ડનેસથી તડકો લગાવે છે