બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાનો વ્હાઇટ ટૉપમાં સુપર અંદાજ તમન્ના અત્યારે વિદેશ પ્રવાસે છે, અને ત્યાંથી તસવીરો શેર કરી છે તમન્નાએ વ્હાઇટ બ્લેઝર પહેરીને શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે ખુલ્લા વાળ, ગળામાં મોટા મોતીની માળામાં તમન્ના બ્યૂટી ક્વિન લાગી રહી છે તમન્નાએ એક ઉંચી બિલ્ડિંગ પરથી આ તસવીરો ક્લિક કરાવી છે વ્હાઇટ બ્લેઝર અને પેન્ટમાં તમન્નાની અદાઓ એકદમ શાનદાર છે કેમેરાની સામે તમન્ના ભાટિયાએ એકથી એક સુંદર પૉઝ આપ્યા છે તમન્નાને સાઉથની સુપર હૉટ ગર્લ કહેવામાં આવે છે, બૉલીવુડમાં હજુ નથી ચાલી તાજેતરમાં જ વિજય વર્મા અને તમન્નાની અફેરની વાતોએ જોર પકડ્યુ છે આ 33 વર્ષીય એક્ટ્રેસ તમન્ના પર લાખો ફેન્સ દિવાના છે