એક્ટ્રેસ શાલિની પાન્ડેએ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે સીધી સાદી છોકરીની ઇમેજ ધરાવતી શાલિની પાન્ડેએ બૉલ્ડ પૉઝ આપીને ચોંકાવ્યા છે શાલિની પાન્ડેએ વિદેશ પ્રવાસ દરમિયાનની તસવીરો શેર કરી છે 29 વર્ષીય શાલિની પાન્ડેે બિકીની સ્ટાઇલ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે વાળમાં બન અને ઓપન ટૉપ સાથે તસવીરો ક્લિક કરાવી છે શાલિની પાન્ડે વ્હાઇટ ટૉપ અને બ્લેક બિકીની ટાઇપ ડ્રેસ પહેરેલો છે શાલિની પાન્ડે છેલ્લા જયેશભાઇ જોરદાર ફિલ્મમાં જોવા મળી હતી શાલિની પાન્ડે આ પહેલા પણ બૉલ્ડ વીડિયો અને તસવીરોથી ચર્ચામા રહી છે શાલિની પાન્ડે બ્લેક ડ્રેસમાં જબરદસ્ત પૉઝ આપી રહી છે શાલિની પાન્ડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે