મોનાલીસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે

મોનાલીસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

હવે ફરી મોનાલીસાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

આ તસવીરમાં મોનાલીસા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે

ફેન્સને પણ અભિનેત્રી દરેક લુક પસંદ આવે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે મોનાલીસા

મોનાલીસાની ફેન ફોલોઈંદ પણ તગડી છે

(All Photos-Instagram)