એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. તે માલદીવમાં તેના બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે રકુલે માલદીવની તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે તે મોનોકિનીમાં પોઝ આપતી જોઈ શકાય છે. ફિલ્મ 'થેંક ગોડ' રિલીઝ થયા બાદ રકુલ માલદીવ પહોંચી ગઈ છે. તસવીરમાં તે બીચ પર મોનોકિનીમાં પોઝ આપતી જોઈ શકાય છે. રકુલતે નિર્માતા જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. હાલમાં જ તેની ફિલ્મ 'થેંક ગોડ' રીલિઝ થઈ છે. આ સિવાય રકુલ આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ 'ડૉક્ટર જી'માં જોવા મળી હતી All Photo Credit: Instagram