એક્ટ્રેસ એલી અવરામ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



એલી અવરામે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો પાવર બતાવ્યો છે



આ દિવસોમાં તે તેના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.



આ દરમિયાન એલી અવરામે ટુવાલ લપેટી તેના કેટલાક ટોપલેસ ફોટા શેર કર્યા છે.



આ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે



આ તસવીરમાં એલી અવરામ હાથ વડે ટુવાલ પકડેલો જોવા મળી રહી છે.



તેના આ ફોટો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.



એલી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે.



(All Photos-Instagram)