વ્હાઇટ સાડીમાં શિલ્પા શેટ્ટીએ બતાવ્યો ગ્લેમરસ અંદાજ શિમરી સાડીમાં શિલ્પા શેટ્ટીએ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યુ મલ્ટીકલર પ્રિંટેડ લહેંગામાં શિલ્પા શેટ્ટીનો અનોખો અંદાજ પર્પલ ફ્રિલ સાડીમાં શિલ્પા શેટ્ટી શિલ્પા શેટ્ટીનો દરેક લુક હોય છે અનોખો કરવા ચોથ પર લાલ કલરની સાડીમાં શિલ્પા શેટ્ટી ગોર્જિયસ લાગી હતી શિલ્પા શેટ્ટી સાડી પહેરાવની સ્ટાઈલ દરેકથી અલગ હોય છે અને આ કારણે તે અલગ તરી આવે છે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તે યોગ , હેલ્થ ટિપ્સ પણ શેર કરતી રહે છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ