બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયની વધુ તસવીરો સામે આવી છે.



હવે જલપરી લૂકમાં તસવીરો શેર કરી છે.



જેમાં તેણે ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે.



મૌનીએ તાજેતરમાં જ વ્હાઇટ એન્ડ ગોલ્ડન શરારામાં તસવીરો શેર કરી હતી.



મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.



મૌનીની આ અદાઓ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.



મૌનીની આ તસવીરોને લાખો ફેન્સે લાઇક કરી છે.



આ તસવીરો અત્યારે વાયરલ થઈ રહી છે.



આ સિવાય મૌનીએ યલો બિકિનીમાં પણ તસવીરો શેર કરી રહી છે.



જેમાં તે ખૂબ આકર્ષક લાગી રહી છે.



તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લીધી છે.